User talk:Chiragb4u

[ફેરફાર કરો] સ્વાગત

પ્રિય Chiragb4u, ગુજરાતી વિકિપીડિયામુક્ત વિશ્વજ્ઞાનકોષમાં જોડાવવા બદલ આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના જ્ઞાની લોકોથી લખાયેલ વિકિપીડિયા એક ખરેખર મુક્ત વિશ્વજ્ઞાનકોષ છે જેને જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં સુધારી શકાય છે.
  • થોડોક મહાવરો કરવાથી આ જ્ઞાનકોષમાં આપ ફેરફાર કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધું સારૂં રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્યા લાગે તે અન્ય વિકિપીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતિ વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વિકિપીડિયા:વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • આપને લાગે કે સારા લખાણને ફેરફાર કરવાથી નુકશાન થશે તો ચર્ચા વિભાગમાં જઇ ફેરફાર કરો. આપે ક્યાં અને શું ફેરફાર કરેલ છે એની નોંધ જોઇ આપને આત્મસંતોષ થશે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરુરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. એટલે વિકિપીડિયા ઉપર હમેશાં લોગ ઇન કરીને જુઓ અને આપના જ્ઞાનનો લાભ બીજાને પણ આપો.
  • નવો લેખ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણી ની માહિતિ ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવો લેખ શરૂ કરવા વિનંતિ.
  • ક્યાંય પણ અટવાઓ કે મુંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારિખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો ચોતરા પર જઇને અન્ય સભ્યોને પુછવા માટે નવી ચર્ચા ચાલુ કરી શકો છો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક લેખ.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

--ધવલચર્ચા/યોગદાન ૨૧:૫૧, ૧૧ જૂન ૨૦૦૮ (UTC)

[ફેરફાર કરો] ઝવેરચંદ મેઘાણીની તસવીર

પ્રિય ચિરાગભાઇ, આપે ઝવેરચંદ મેઘાણીમાં તેમની તસવીર ઉમેરી તે બદલ ઘણો ઘણો આભાર, પરંતુ, આ તસવીર વિવાદમાં છે, મેં તે થોડા સમય પહેલા અપલોડ કરી હતી અને મારું માનવું હતું કે તે હવે પબ્લિક ડોમેઇનમાં છે એટલે કે હવે આ તસવીર પર કોઇ પ્રકાશનાધિકાર (કોપીરાઇટ્સ) છે નહી, પરંતુ તેમ સાબીત કરવા માટે આપણે તસવીરનું મુળ સ્ત્રોત, અને તેના રચયિતાની માહિતિ જોઇએ છે. હું પોતે લોક મિલાપ ટ્રસ્ટનાં યશ સંઘવી સાથે સંપર્કમાં છું જેથી કરીને ચિત્ર વિષે કંઇક માહિતિ મેળવી શકાય. જ્યાં સુધિ આપણે પુરવાર ન કરી દઇએ કે આ ચિત્ર ઉપર હવે કોઇનાં પ્રકાશનાધિકાર બાકી નથી ત્યાં સુધી તેને વિકિપીડિયા ઉપર રાખવું વિકિની નિતિ વિરુદ્ધ છે, અને માટે મે તેને દૂર કર્યું છે. જો તમારી પાસે તેને લગતી કોઇ માહિતિ હોય તો મને જણાવશો, મારી પાસે એડિટ કરેલી આ ઇમેજ છે જેને હું અવશ્ય અપલોડ કરીશ, ત્યાં સુધિ આપણે યશભાઇની રાહ જોઇએ.--ધવલચર્ચા/યોગદાન ૧૩:૨૫, ૨૩ જૂન ૨૦૦૮ (UTC)

[ફેરફાર કરો] જ્યોતીન્દ્ર હ. દવે

ચિરાગભાઇ, ધ્યાન દોરવા બદલ ઘણો ઘણો આભાર, મે બન્ને લેખોને ભેળવીને એક જ્યોતીન્દ્ર દવે કરી દીધું છે. આવાં સુચનો કરતા રહેશો એવી આશા.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૦૪, ૯ ઓગસ્ટ ૨૦૦૮ (UTC)

"http://gu.wikipedia.org/wiki/User_talk:Chiragb4u" થી લીધેલું

wymiana linkami wymiana linkami wymiana linkami tanie kredyty gotówkowe kreatyna Plaza 3 star hotel Los Angeles krynica noclegi Sejm Tyk