વિકિપીડિયા:ટેમ્પ્લેટ સૂચનાઓ

ટેમ્પ્લેટનો ઉપયોગ વિકિપીડિયાના લેખોમાં મુકવામાં આવતી સૂચનાઓના દેખાવમાં સાતત્ય જળવાય તે માટે કરવામાં આવે છે. જ્યારે પણ કોઇ સૂચનાને બદલવી હોય ત્યારે તેની ટેમ્પલેટ બદલવામાં આવે છે જેથી જ્યાં-જ્યાં તે ટેમ્પલેટ વપરાઇ હોય ત્યાં-ત્યાં એક ધારી રીતે નવી સૂચના મુકાઇ જાય છે.

ટેમ્પ્લેટના નામમાં વચ્ચે જગ્યા હોઇ શકે છે. જેમકે {{અંગ્રેજી થી ગુજરાતી}}. અંગ્રેજી નામમાં પહેલો અક્ષર નાનો કે મોટો હોઇ શકે છે. જેમકે {{cleanup}} અને {{Cleanup}} બંને એકજ ટેમ્પ્લેટ સાથે સંકળાય છે.

ટેમ્પ્લેટમાં ચલ વિગત પણ હોઇ શકે છે, જે દરેક લેખ ટેમ્પ્લેટને મોકલે છે.

લેખમાં મુકાતી ટેમ્પ્લેટ વાચકને વિવિધ રીતે મદદ કરે છે જેમકે માર્ગદર્શન માટે, કે વાચક ને એવું જણાવવા કે આ લેખ અત્યારે ઉતરતા ધોરણનો છે અને તેને સુધારવાની જરૂર છે. જે ટેમ્પ્લેટ વાચકને નહી પણ કેવળ લેખકને માટે ઉપયોગી હોય તેવી ટેમ્પ્લેટને લેખના ચર્ચાપત્ર પર મુકવી જોઇએ.

આ નમુનાની template છે જે પાનાં ઉપર {{plugh}} નો ઉલ્લેખ હશે તે દરેક પાનાં ઉપર એક સરખી રીતે દેખાશે.

જ્યારે તમે template:plugh પર ક્લિક કરશો ત્યારે તમે આ ટેમ્પ્લેટ જોઇ શકશો

... જ્યાં તમે તેમાં ફેરફાર પણ કરી શકશો!!


બીજી સેન્ડબોક્સ વાપરી જુઓ:
Main Sandbox | Tutorial Sandbox 1 | Tutorial Sandbox 2 | Tutorial Sandbox 3 | Tutorial Sandbox 4 | Tutorial Sandbox 5

ઉપર કાંઇક અસંગત માહિતી સાથે ટપકાંવાળું ચોકઠું દેખાશે.

[ફેરફાર કરો] વિકિપીડિયામાં વપરાતી ટેમ્પ્લેટ


wymiana linkami SEO Tools wymiana linkami tanie kredyty gotówkowe kreatyna Plaza 3 star hotel Los Angeles krynica noclegi Sejm Tyk