બીજી ભાષાઓમાં

આફ્રિકા

ઉપગ્રહ થી લીધેલી આફ્રિકાની છબી
ઉપગ્રહ થી લીધેલી આફ્રિકાની છબી

આફ્રિકા ક્ષેત્રફળ અને વસ્તી, બંનેની દ્રષ્ટીએ યુરેશિયા પછીનો દુનિયાનો બીજો સૌથી મોટો ખંડ છે. મુખ્ય ખંડની તથા નજીક આવેલા ટાપુઓ ગણીને લગભગ ૩૦,૩૭૦,૦૦૦ કિ.મી. (૧૧,૭૩૦,૦૦૦ માઇલ) પર, તે પૃથ્વીની લગભગ ૨૦.૪% જમીન રોકે છે, અને ૫૪ દેશોમાં ૮૦૦ મીલીયન થી વધુ લોકો ધરાવતો આ ખંડ વિશ્વની માનવ વસ્તીનો સાતમો ભાગ આપે છે.


system wymiany linków wymiana linkami system wymiany linków SEO Tools tanie kredyty gotówkowe kreatyna Plaza 3 star hotel Los Angeles krynica noclegi Sejm Tyk